દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ કરો.
દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ કરો.
Live Updates
78મો જૂનાગઢ મુક્તિ દિવસ
આજે જૂનાગઢના 78માં મુક્તિ દિવસ અને સરદાર વલ્લભભાઈ પટેલના 150મા જન્મજયંતી વર્ષ અવસરે જૂનાગઢ ખાતે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા ‘સરદાર@ 150’ ‘યુનિટી માર્ચ’નો શુભારંભ કરાવવામાં આવ્યો હતો.
સરદાર સાહેબે અખંડ ભારતનું નિર્માણ કર્યું અને માનનીય મોદીજી "એક ભારત, શ્રેષ્ઠ ભારત"નું નિર્માણ કરી રહ્યા છે. #Sardar150 #UnityMarch pic.twitter.com/NtLm1MTYAt
— Bhupendra Patel (@Bhupendrapbjp) November 9, 2025
હમણાં સુધીના અગત્ય ના સમાચાર
રાજસ્થાનના જયપુરમાં ભયાનક માર્ગ અકસ્માત, 10 લોકોના મોત
રાજસ્થાનના જયપુરમાં ભયાનક માર્ગ અકસ્માત થયો છે. જેમાં એક ડમ્પરે 10થી વધુ વાહનોને ટક્કર મારી હતી. આ ઘટનામાં 10 લોકોના મોત થયાના અહેવાલ છે અને ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ અકસ્માત હરમાડા વિસ્તારમાં પુરઝડપે આવતા ડમ્પરે લગભગ એક ડઝન વાહનોને ટક્કર મારી હતી. આ અકસ્માતના મૃતકોની સંખ્યા વધવાની આશંકા છે.