ગુરુવારે ઑસ્ટ્રેલિયા સામે સિરીઝનો બીજો મુકાબલો
રોહિતે 50મી ઇન્ટરનૅશનલ સેન્ચુરીથી ટીકાકારોની બોલતી બંધ કરીઃ કોહલીના ધમાકેદાર અણનમ 74 રનઃ ભારત નવ વિકેટે જીત્યું