Thu Jan 01 2026

Logo

White Logo

આજનું રાશિફળ (25-12-25): : આજે ક્રિસમસ પર ચમકી ઉઠશે આ છ રાશિના જાતકોનું ભાગ્ય, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

6 days ago
Author: Darshana Visaria
Video

મેષઃ
મેષ રાશિના જાતકો માટે

મેષઃ
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ભાગ્યશાળી રહેવાનો છે. આજે તમને તમામ કામમાં સફળતા મળી રહી છે. નોકરી કરી રહેલાં જાતકોને આજે કામના સ્થળે તેમની મહેનતનું પૂરેપૂરું ફળ મળી રહ્યું છે. જો લાંબા સમયથી કોઈ કામ અટકી પડ્યું હશે તો તે પણ આજે પૂરું થઈ રહ્યું છે. આજે પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે અને સાંજ મિત્રો સાથે આનંદમાં વીતશે. હરવા ફરવા દરમિયાન આજે તમને કોઈ મહત્ત્વની માહિતી મળી શકે છે, પણ તમારે એ માહિતી કોઈ સાથે પણ શેર કરતાં પહેલાં વિચારવું પડશે. સંતાનની સંગત પર આજે તમારે ખાસ ધ્યાન આપવું પડશે. 

વૃષભઃ
વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ આર્થિક બાબતોમાં ખાસ સાવધાની રાખવાનો રહેશે. જરા એવી ગફલત પણ તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. સ્વાસ્થ્ય સંબંધિત બાબતોમાં પણ ધ્યાન આપવું પડશે, થોડી બેદરકારી ભારે પડી શકે છે, તેથી યોગ્ય આહાર લેવો. વ્યાપારમાં નવી તકો મળી શકે છે પરંતુ ઉતાવળમાં નિર્ણય ન લેવાથી બચો, નહીં તો નુકસાન થવાની શક્યતા છે. જીવનસાથી સાથે આજે કોઈ જગ્યાએ ફરવા જવાનું પ્લાનિંગ કરશો. દૂર રહેતા કોઈ સંબંધી પાસેથી આજે તમને નિરાશાજનક માહિતી સાંભળવા મળી શકે છે. ધનલાભ થવાની શક્યતા છે.

મિથુનઃ
આજનો દિવસ આ રાશિના જાતકો માટે જીવનમાં સકારાત્મક પરિણામો લઈને આવી રહ્યો છે. સામાજિક ક્ષેત્રે તમારું માન-સન્માન વધશે. આજે તમને કોઈ સારા સમાચાર મળી શકે છે જે તમારા મનને પ્રસન્ન રાખશે. વિદ્યાર્થીઓ માટે અભ્યાસમાં એકાગ્રતા વધારવાનો આ ઉત્તમ સમય છે. બિઝનેસ કરી રહેલાં જાતકોને આજે મનચાહ્યો નફો થઈ રહ્યો છે. નોકરી કરી રહેલાં લોકોને આજે કામના સ્થળે ઉપરી અધિકારીઓનો સંપૂર્ણ સાથ-સહકાર મળી રહ્યો છે. વિદેશથી વેપાર કરી રહેલાં લોકોને આજે કોઈ મોટી ડીલ કે ઓર્ડર ફાઈનલ થઈ શકે છે. વાહન ચલાવતી વખતે સાવધાની રાખો. 

કર્કઃ
કર્ક રાશિના જાતકોની માનસિક શાંતિ આજે જળવાઈ રહેશે. ધાર્મિક અને અધ્યાત્મિક કાર્યમાં તમારો રસ જળવા ઈરહેશે. જમીન કે પ્રોપર્ટી સંબંધિત કામકાજમાં આજે તમને લાભ થઈ રહ્યો છે. કોર્ટ કચેરી સંબંધિક કાર્યમાં આજે સફળતા મળી રહી છે. જીવનસાથી સાથેના સંબંધોમાં મજબૂત આવશે. આજે આસપાસના વિવાદમાં વિના કારણ પડવાથી બચો. મોસાળ તરફથી આજે આર્થિક લાભ થઈ રહ્યો છે. આજે પરસ્પસ તમારો વિશ્વાસ મજબૂત થઈ રહ્યો છે. સંતાનના કરિયરને લઈને આજે તમે કોઈ મહત્ત્વનો નિર્ણય લેશો. ભાઈ-બહેનનો દરેક કામમાં સંપૂર્ણ સાથ-સહકાર મળી રહ્યો છે. 

સિંહઃ
સિંહ રાશિના જાતકોમ માટે આજનો દિવસ આત્મવિશ્વાસ અને ઊર્જામાં વધારો લઈને આવી રહ્યો છે. આજે તમને એક પછી એક દરેક કામમાં સફળતા મળી રહી છે. નોકરી કરી રહેલાં જાતકોના કામની આજે ઉપરી અધિકારીઓ પ્રશંસા કરી રહ્યા છે. ભવિષ્યમાં આને કારણે લાભ થવાના યોગ બની રહ્યા છે. ઘરમાં કોઈ શુભ કે માંગલિક પ્રસંગનું આયોજન થશે, જેને કારણે ઘરે મહેમાનોની અવરજવર રહેશે. કુંવારા લોકોના જીવનમાં આજે કોઈ ખાસ વ્યક્તિની એન્ટ્રી થઈ શકે છે. રોકાણ માટે સમય એકદમ અનુકૂળ છે. 

કન્યાઃ 
આ રાશિના જાતકો માટે આજનો દિવસ પોતાની વાણી પર સંયમ રાખવાની જરૂર છે, નહીંતર કોઈ સાથે બિન જરૂરી વિવાદ ઊભા થઈ શકે છે. બિનજરૂરી ખર્ચાઓ પર કાપ મૂકવો જોઈએ. પરિવારના વડીલોના આશીર્વાદથી મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકશો. આવકમાં વધારો થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. આજે તમારે તમારા કામનું પહેલાંથી આયોજન કરીને ચાલવું પડશે. તમારી ભૂતકાળની કોઈ ભૂલ આજે પરિવાર સામે આવી શકે છે. જીવનસાથી તમારા માટે કોઈ સરપ્રાઈઝ પાર્ટીનું પ્લાનિંગ કરશે. સંતાનને કોઈ જવાબદારી સોંપશો તો તે જવાબદારી પૂરી કરશે. 

તુલાઃ
તમારા માટે આજનો દિવસ રોમેન્ટિક અને આનંદદાયક રહેશે. વેપારીઓને મોટો આર્થિક લાભ થવાની સંભાવના છે. પ્રિયજન સાથે બહાર ફરવા જવાનો પ્લાન બની શકે છે જે સંબંધોમાં નિકટતા વધારવામાં નિમિત્ત થશે. માતા-પિતાની સલાહ લઈને બિઝનેસમાં આગળ વધશો તો તમારા માટે સારું રહેશે. ઘર-પ્રોપર્ટી વગેરે ખરીદવાની તમારી યોજના સફળ થઈ રહી છે. જીવનસાથી આજે તમારી પાસે કોઈ વસ્તુ માગી શકે છે અને તમે એ માગણી ચોક્કસ પૂરી કરશો. લોહીના સંબંધોમાં આજે મજબૂતી આવી રહી છે. 

વૃશ્ચિકઃ
વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ કોર્ટ-કચેરીના કેસમાં સફળતા અપાવનારો રહેશે. જો લાંબા સમયથી કોઈ સમસ્યા સતાવી રહી હશે તો આજે એમાંથી રાહત મળવાના યોગ છે. નોકરી કરી રહેલાં લોકો માટે વિરોધીઓ આજે કોઈ મુસીબત ઊભી કરી શકે છે. માતા-પિતાની વાત સાંભળીને જ આજે કોઈ પણ કામમાં આગળ વધશો તો તમારા માટે સારું રહેશે. આજે સમાજમાં તમારા માન-સન્માનમાં વધારો થઈ રહ્યો છે. દૂર રહેતાં કોઈ સંબંધી પાસેથી આજે નિરાશાજનક માહિતી મળશે. આજે તમારા ધાર્યા કામમાં તમને સફળતા મળશે. 

ધનઃ
ધન રાશિના જાતકો માટે આજનો દિવસ રચનાત્મક કાર્યો સાથે જોડાઈને નામ કમાવવાનો રહેશે. જીવનસાથીના કરિયરને લઈને આજે તમે કોઈ મહત્ત્વનો નિર્ણય લેશો. સર્જનાત્મક કાર્યોમાં તમારી રુચિ વધશે. સંતાન પક્ષ તરફથી કોઈ સુખદ સમાચાર મળી શકે છે. નવો વ્યવસાય શરૂ કરવા માટે આજનો દિવસ શ્રેષ્ઠ છે, નસીબ પૂરેપૂરો સાથ આપશે. આજે તમારે તમારા મિત્ર માટે પૈસાની વ્યવસ્થા કરવી પડી શકે છે. માતા-પિતાની કોઈ વાત આજે તમને ખરાબ લાગી શકે છે. પરંતુ તમારે એમને કંઈ પણ કહેવાનું ટાળવું પડશે. આજે બિનજરૂરી ખર્ચ તમારા માટે માથાનો દુઃખાવો સાબિત થશે. 

મકરઃ
મકર રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો વ્યસ્તતાથી ભરપૂર અને થકવી નાખનારો રહેશે. આજે તમારી પાસે એક સાથે અનેક કામ આવી પડશે, જેને કારણે તમે મૂંઝાઈ જશો. માતાના સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા પર તમારે ખાસ ધ્યાન આપવું પડશે. જો પ્રોપર્ટી સંબંધિત કોઈ વિવાદ ચાલી રહ્યો હશે તો આજે ચૂકાદો તમારી તરફેણમાં આવી શકે છે. આજે તમારે ધીરજ અને ખૂબ જ સમજી વિચારીને કોઈ પણ નિર્ણય લેવો પડશે. કામની વ્યસ્તતા વચ્ચે પણ આજે તમારે તમારે માતા-પિતાની સેવા માટે સમય કાઢવો પડશે. 

કુંભઃ
કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ સાહસ અને પરાક્રમમાં વૃદ્ધિ લઈને આની રહ્યો છે. આજે કોઈ ટૂંકી યાત્રા પર જવાનો યોગ બની રહ્યો છે, અને આ યાત્રાથી તમને લાભ થઈ રહ્યો છે. ભાઈ-બહેન સાથેના સંબંધોમાં જો કોઈ મતભેદ ચાલી રહ્યો હશે તો તેનો પણ ઉકેલ આવી રહ્યો છે. આજે તમે પરિવાર સાથે હસી-ખુશી સમય પસાર કરશો. લાંબા સમય બાદ કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થશે, પણ તમારે એની સાથે વાદ-વિવાદમાં ઉતરવાનું ટાળવું પડશે. આજે તમે જીવનસાથી સાથે શોપિંગ કે રોમેન્ટિક ડિનર વગેરે પર જવાનું પ્લાનિંગ કરશો. 

મીનઃ
આ રાશિના જાતકો માટે આજનો દિવસ અણધાર્યો ધનલાભ લઈને આવી રહ્યો છે. આજે ઘર-પરિવારમાં કોઈ શુભ કે માંગલિક કાર્યક્રમનું આયોજન થશે, જેને કારણે પરિવારના તમામ સભ્યો તેની તૈયારીઓમાં વ્યસ્ત રહેશે. કોઈ જગ્યાએ રોકાણ કરવાનું વિચારો છો તો એના માટે આ સમય એકદમ અનુકૂળ છે, પણ રોકાણ કરતાં પહેલાં નિષ્ણાતની સલાહ લેવી પડશે. પિતા આજે તમને ફેમિલી બિઝનેસને લઈને કોઈ સલાહ આપશે. વિદ્યાર્થીઓને જો અભ્યાસમાં કોઈ સમસ્યા સતાવી રહી હશે તો તેના માટે શિક્ષક કે વડીલ સાથે વાત કરવી પડશે.

આજે પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે અને સાંજ મિત્રો સાથે આનંદમાં વીતશે. હરવા ફરવા દરમિયાન આજે તમને કોઈ મહત્ત્વની માહિતી મળી શકે છે, પણ તમારે એ માહિતી કોઈ સાથે પણ શેર કરતાં પહેલાં વિચારવું પડશે. સંતાનની સંગત પર આજે તમારે ખાસ ધ્યાન આપવું પડશે. 